જિદ્દી 'પ્રમુખ' / ટ્રમ્પની આ હરકતથી દીકરી અને જમાઈ થયા નારાજ, કહ્યું હવે બસ કરો

The daughter and son-in-law were offended by Trump's move, saying stop now

યુએસ પ્રમુખ ટ્રમ્પની ચૂંટણી પરિણામોને ન માણવાની અને આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની જિદને લઈને હવે તેમનો પરિવાર જ તેમનાથી નારાજ છે તેવુ સામે આવ્યું છે, સૂત્રોની વાત જો સાચી માનીએ તો ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર ઈચ્છે છે કે ટ્રમ્પ હાર સ્વીકારી ચૂંટણી પરિણામોને માની લે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ