ચર્ચા / મોદી સરકાર માટે ખાસ છે 5 ઓગસ્ટનો દિવસ, શું આજે ફરી લેવાશે કોઈ ઐતિહાસિક નિર્ણય ?

the date of august 5 is special for the modi government will the historic decision be taken once again

મોદી સરકાર માટે 5 ઓગસ્ટની તારીખ ખાસ માનવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી આ દિવસે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવે છે. આ વર્ષે શું થશે તેને લઈને સવાલો જોવા મળી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ