પ્રેરણાદાયક / મજૂરી કરી પેટિયું રળતા શ્રમિકનો દીકરો વિદેશ જઈ કરશે અભ્યાસ, 2.5 કરોડ રૂપિયાની સ્કોલરશીપ મળી

The daily wage laborer's son got a scholarship of 2.5 crores, now he will go to America and study

પ્રેમ કુમારને તેની ગ્રજયુએશન ડિગ્રી મેળવવા માટે 2.5 કરોડની સ્કોલરશીપ મળી. પ્રેમ કુમાર ભારતના એક માત્ર એવા સ્ટુડન્ટ છે જેને આ ઉપલબ્ધિ મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ