ખેતી વાડી / આ ઔષધિય ખેતી તમને એક હેક્ટરે કરાવશે 30 લાખની આવક, સરકાર 30 ટકા આપશે સબસિડી

The cultivation of Lindi Pepper in Gujarat its use in medicine purpose

લીંડી પીપરની ખેતી માટે સરકાર 30 ટકા સબસિડિ આપે છે. લીંડી પીપરની ગણના ઔષધિય વનસ્પતિમાં થાય છે. તેનો પાક મરી મસાલા અને દવાઓમાં વપરાય છે. તે કેન્સર સહિતના ઘણા જીવલેણ રોગોમાં અમૃત સમાન છે. પાંચ વર્ષમાં લીંડી પેપરની આવક જોઈએ તો પહેલા વર્ષે 400 કિલોથી વધુ પાક ઉતરે છે એટલે પહેલા વર્ષની કમાણી 4.8 લાખથી વધુ થાય છે. પાંચમા વર્ષે આ ઉત્પાદન 2000 કિલોથી વધુ થાય છે એટલે એ હિસાબે તમારી આવક 30 ની ઉપર પહોંચી જશે. એ સાથે જ જે છોડ છે એ પણ સુકવીને તમે વેચી શકશો જેની કમાણી ઉમેરીને તમારી કમાણી કરોડો સુધી પહોંચી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ