બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Extra / દુનિયામાં સૌથી મોટી યોદ્ધા છે માં! તળાવમાં પડ્યું બચ્ચું, તો સિંહણે આવી રીતે બચાવ્યો જીવ

VIDEO / દુનિયામાં સૌથી મોટી યોદ્ધા છે માં! તળાવમાં પડ્યું બચ્ચું, તો સિંહણે આવી રીતે બચાવ્યો જીવ

Last Updated: 09:55 PM, 28 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહણનું બચ્ચું પાણીમાં પડી ગયું હોવાથી તે બહાર નીકળવા વલખાં મારી રહ્યું હોય છે. છેલ્લે તેને તેની માતા મોઢાથી બહાર કાઢે છે.

"મા તે મા બીજા બધા વન વગડાના વા" આ કહેવત માત્ર માણસો પર જ નહીં પર પ્રાણીઓ પર પણ લાગૂ પડે છે. કેમ કે મા તેના બાળકો માટે ગમે તે કરી શકે છે. માતા ચાહે માણસ હોય કે પ્રાણી. અમે તમને આ વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે સોશિયલ મીડીયામાં એને લાગતો એક વીડિયો વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ તેના બચ્ચાંને પાણીમાંથી બહાર કાઢી રહી છે. જ્યારે સિંહણ તેના બચ્ચાં સાથે ફરી રહી હોય છે ત્યારે તેનું બચ્ચું પાણીમાં પડી જાય છે. જેથી સિંહણ ખૂબ પરેશાન થઈ જાય છે. કેમ કે તેનું બચ્ચું પાણીમાંથી ઘણા પ્રયાસો કરવા છતાં બહાર નથી નીકળી શકતું.

વધુ વાંચો : VIDEO : અમૃત કહેવાય ટીંપુંય ન છોડાય! કચરાપેટીમાંથી બોટલ શોધીને વાંદરાએ પીધો દારુ

આથી પરેશાન થયેલી સિંહણ તેના બચ્ચાંને બહાર કાઢવા તળાવ પાસે જાય છે. તેનું બચ્ચું પાણીમાં વલખાં મારી રહ્યું હોય છે. છેલ્લે સિંહણ ઘણા પ્રયાસ બાદ તેના બચ્ચાંને મોઢાથી પકડી બહાર કાઢવામાં સફળ થાય છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Animals Wild Life Lioness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ