ક્રિકેટ / એશીઝની કારમી હારનું ઠીકરું IPL પર ફૂટ્યુંઃ બેન સ્ટોક્સ આગામી IPLની બહાર રહેશે

The crumbs of the Ashes' crushing defeat erupted in the IPL: Ben Stokes will be out of the next IPL

દુનિયાના ટોચના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પોતાનો વર્કલોડ મેનેજ કરવા અને માનસિક રીતે તાજા રહેવા માટે આગામી IPLમાંથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. બ્રિટિશ મીડિયામાં આવેલા સમાચાર અનુસાર તે ઉનાળાની સિઝનમાં ઈંગ્લેન્ડની ઘરેલુ શ્રેણી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ