દુ્ષ્કર્મીને સજા / "છેલ્લા શ્વાસ સુધી આરોપીને જેલમાં રાખો" સગીર દિકરી સાથે દુષ્કર્મ આચરનાર પિતાને કોર્ટે કડક સજા આપી

The court sentenced the father to life imprisonment for abusing his daughter

જુલાઈ 2020માં બિહારમાં એક દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં એક પિતાએ તેની સગીર દિકરીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

બ્રેકિંગ ન્યૂઝ