ફિશિંગ / દેશની આ જાણીતી પત્રકાર બની સાયબર ફ્રોડનો શિકાર, 21 વર્ષ જૂની નોકરી ગુમાવી અને હવે નોંધાવી ફરિયાદ

The country's leading journalist became a victim of cyber fraud, lost a 21-year-old job and now filed a complaint

છેલ્લા 21 વર્ષથી એક ન્યૂઝ ચેનલ સાથે સંકળાયેલી નિધિ રાઝદાને ગયા વર્ષે જૂનમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની નોકરી માટે 21 વર્ષ જૂની પત્રકારત્વની નોકરીમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે, શુક્રવારે તેણે જણાવ્યું હતું કે તે સાયબર ફ્રોડ નો ભોગ બની છે અને હાર્વર્ડ દ્વારા તેને આવી કોઈ જ નોકરીની ઓફર કરવામાં આવી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ