ફેરફાર / બદલાઇ જશે દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેન્ક, ગ્રાહકો પર શું થશે અસર જાણો

The country's largest private bank will change

દેશમાં પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેન્કમાં બદલાવ થવા જઇ રહ્યો છે. જેનાથી બેન્કની હાલત તો સુધરશે જ સાથે ગ્રાહકોને પણ ફાયદો થશે. 

બ્રેકિંગ ન્યૂઝ