GSLV-Mk3 / 22 ઓક્ટોબરે શ્રીહરિકોટાથી ઉડાન ભરશે દેશનું સૌથી ભારે રોકેટ, બ્રિટનના 36 ઉપગ્રહોને લઈને કરશે પ્રસ્થાન

The country's heaviest rocket will take off from Harikota on October 22

દેશનું સૌથી ભારે રોકેટ GSLV-Mk3 લૉન્ચ માટે તૈયાર છે. તે 22 ઓક્ટોબરે બ્રિટનના સ્ટાર્ટઅપ વનવેબના 36 બ્રોડબેન્ડ ઉપગ્રહોને લઈને શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) માટે આ પ્રથમ સંપૂર્ણ કોમર્શિયલ ઉડાન હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ