સુધારો જરૂરી / નકલી ડૉક્ટરો વિરુદ્ધ મજબૂત કાયદાની જરૂર, માત્ર 1 હજાર રૂપિયાનો જ ચૂકવવો પડે છે દંડ

The country needs strong laws to prosecute fake doctors

રાજ્યમાં બોગસ ડોકટર અંગે ચેરમેન બિપીન પટેલે કહ્યું, બોગસ ડૉકટર માટે વર્ષો પહેલા બનેલા સામાન્ય કાયદા આજે પણ યથાવત્, જેના કારણે સામાન્ય ચાર્જ ભરી સહેલાઈથી છૂટી જાય છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ