સ્ટડી / કોરોના પર નવા રિસર્ચથી મચ્યો ખળભળાટ, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ચિંતા

the coronavirus may remain in the body for a month or more

કોરોનાવાયરસને લઇને કરવામાં આવેલા નવા સ્ટડીમાં ખુલાસો થયો છે કે પહેલા જેટલું સમજવામાં આવતું હતું તેનાથી ઘણા લાંબા સમય સુધી કોરોના વાયરસ પીડિત વ્યક્તિના શરીરમાં રહે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં મંગળવારે પ્રકાશિત થયેલી સ્ટડી મુજબ, સંક્રમિત થયા બાદ જે લોકોમાં બીજી વખત તપાસ કરવામાં આવે છે, તેમાં 5 કેસમાંથી 1 કેસ ફેક નેગેટિવ હોય છે. એટલે કે એવા લોકોના શરીરમાં વાયરસ જોવા મળે જ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ