કઠણાઇ / કોરોના સંકટને કારણે આ નેશનલ પ્લેયર સફાઇકર્મી બનવા મજબૂર બન્યો

The Corona crisis forced this national player to become a scavenger

અહીંના તપસિયા વિસ્તારમાં રોજ સવારે એક યુવક પૂરી લગનથી રસ્તાની સફાઈ કરતો જોવા મળે છે. આ યુવક અન્ય સફાઈ કર્મચારી જેવો સાધારણ નથી, બલકે અસાધારણ પ્રતિભા ધરાવતો રાષ્ટ્રીય સ્તરનો ચક બોલ ખેલાડી છે. કોરોના મહામારીના કારણે તેની આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ કે તેણે હાથમાં ઝાડું ઉપાડવું પડ્યું, જોકે તેણે ચક બોલની પ્રેક્ટિસ છોડી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ