કન્ઝ્યૂમર પ્રોટેક્શન બિલ / હવે વકીલ વગર લડી શકો છો કેસ, મોદી સરકારે આપ્યા આ અધિકાર

The Consumer Protection Act, 2019 to be more holistic and stringent to protect interest of consumers says Ramvilas Paswan

કન્ઝ્યૂમર પ્રોટેક્શન બિલ 2019 (Consumer Protection Bill 2019) સંસદના બંને સદનોમાંથી પાસ થઇ ગયા બાદ અને રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ એક્ટ બની ગયો છે. હવે સરકાર એને લાગૂ કરવાની તૈયારી કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ