ગૌરવ / આ રાજ્યમાં 1800 કરોડના ખર્ચે બનશે તિરૂપતિ જેવું ભવ્ય મંદિર, વિશેષતા જાણી ચોંકી જશો

The Construction Of The Temple In Telangana

તેલંગાણામાં ભારતનું સૌથી ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છે. તેલંગાણા સરકારનું સૌથી મહત્ત્વકાંક્ષી સપનું સાકાર થવાનું છે. આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજીની સરખામણીમાં તેલંગાણામાં બની રહેલાં યદાદ્રી લક્ષ્મી-નૃસિંહ સ્વામી મંદિરનું કામ લગભગ 90% પૂરું થઇ ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ