નેશનલ હેરાલ્ડ કેસ  / કોંગ્રેસીઓ એવા ભડક્યા કે પોતાના નેતાની કારમાં જ કરી આગચંપી, દેશભરમાં થયા પ્રદર્શન 

The Congressmen got so angry that they set their leader's car on fire

નેશનલ હેરાલ્ડ કેસમાં પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા સોનિયા ગાંધી. આ તરફ દેશના અલગ-અલગ રાજ્યોમાં કોંગ્રેસના કાર્યકરો કેન્દ્ર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ