Video / ભાજપના સામાજિક અંતરના ધજાગરા બાદ કોંગ્રેસ પણ એ જ રસ્તે, હાર્દિક પટેલ ભૂલ્યા માસ્ક

ભાજપના સામાજિક અંતરના ધજાગરા બાદ કોંગ્રેસ પણ એ જ રસ્તે ચાલતી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસની ડાંગ જિલ્લાની કારોબારી મિટિંગમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માસ્ક વગર પહોંચ્યા હતા. તો આ મિટિંગમાં સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, આ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ