ઈલેક્શન 2022 / કોંગ્રેસના ઉમેદવાર તો જબરા ફસાયા: પત્રિકામાં એવા લોચા માર્યા કે પોલીસે દાખલ કરી દીધો કેસ

The Congress candidate was caught in a trap: The pamphlet made such claims that the police filed a case

વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગણતરીના દિવસો બાકી છે. દરિયાપુરનાં કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પત્રિકામાં સમય ખોટો દર્શાવતા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ