Video / દ્વારકાના ભોગાત બંદરે માછીમારોની હાલત કફોડી, યુવકે વિડીયો બનાવી સરકાર પાસે મદદ માંગી

લોકડાઉનના કારણે દ્વારકાનાં ભોગાત બંદરે માછીમારોની હાલત કફોડી બની છે. લોકડાઉનનાં લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા લોકો ભૂખમરાથી પસાર થઇ રહ્યા છે. જેના પર ત્યાંનાં એક યુવકે વીડિયો બનાવીને સરકાર પાસે મદદ માંગી છે.

બ્રેકિંગ ન્યૂઝ