યોજના / નવા સંસદ ભવન માટે L&Tને પાછળ રાખી આ કંપનીએ મેળવ્યો કોન્ટ્રેક્ટ, ખર્ચાશે 861.90 કરોડ રૂપિયા

The company won the contract for the new Parliament House, leaving L&T behind, at a cost of Rs 861.90 crore.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર હાલ દેશમાં નવા સંસદ ભવન વિકાસ માટેની યોજના ધરાવે છે, આ કામને સેન્ટ્રલ વિસ્ટાના નામ અને ભાગરૂપે શરૂ કરાયું છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે આ માટેની બિડિંગ પ્રક્રિયા શરૂ કરી હતી જેમાં ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે L & T ને પાછળ રાખીને આ બિડ જીતી લીધી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ