તમારા કામનું / ગાડી ચોરીની જાણ કરવામાં મોડું થાય તો પણ વીમાની રકમ આપવાનો કંપની ઈન્કાર ન કરી શકે

 The company cannot refuse to pay the insurance amount even if it is too late to report the theft

વાહન ચોરીની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. નુકશાન ભરપાઈ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપની હોય છે. પરંતુ કેટલીક વાર કોઈના કોઈ કારણસર વાહન ચોરીની ઘટનાની જાણ કરવામાં ઇન્સ્યોરન્સ કંપનીને સમય લાગી જાય છે. ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ આપવા માટે ના કહી દે છે. આવી કેટલીય ઘટનાઓ સામે આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ