BIG NEWS / ગુજરાતની નજીક USAની પરમાણુથી લેસ સબમરીન આવતા ખળભળાટ, નિશાના પર કોણ ચીન કે પાકિસ્તાન?

The commotion of America's nuclear bomb-equipped submarines near Gujarat

અમેરિકાએ પરમાણુ બોમ્બથી સજ્જ સબમરીનને ગુજરાત અને પાકિસ્તાનની જળસીમાની નજીક તૈનાત કરી છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાએ ચીન, ઈરાન અને સાઉદી અરેબિયાને સંદેશ આપવા માટે શક્તિ પ્રદર્શન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ