બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / The combination of Sun and Venus will be heavy on the people of this zodiac sign, there will be huge loss on personal and financial front

સાવધાન ! / સૂર્ય અને શુક્રની યુતિ આ રાશિના લોકો પર પડશે ભારી, અંગત અને આર્થિક મોરચે થશે ભારે નુકશાન

Megha

Last Updated: 05:18 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલો જાણીએ શુક્ર અને સૂર્યના સંયોગની અસરને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

  • શુક્ર અને સૂર્યને એકબીજાના દુશ્મન માનવામાં આવે
  • શુક્ર અને સૂર્ય વૃશ્ચિક રાશિમાં બુધ સાથે જોડાઈ રહ્યા છે
  • શુક્ર અને સૂર્ય ગ્રહ યુતિનો અસર તમામ રાશિઓ પડશે 

નવેમ્બર મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે અને આ બદલાવને કારણે બારે રાશિઓ પર સારી અને ખરાબ બંને અસર જોવા મળે છે. જણાવી દઈએ કે આ મહિનામાં સૌથી મોટો ફેરફાર એ છે કે શુક્ર અને સૂર્ય વૃશ્ચિક રાશિમાં બુધ સાથે જોડાઈ રહ્યા છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર અને સૂર્યને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે.

એવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ કોઈ ગ્રહ સૂર્યની નજીક જાય છે, ત્યારે તે તેના તમામ ફળ ગુમાવી દે છે અને એવો જ બદલાવ  વૃશ્ચિક રાશિમાં જોવા મળશે, એટલા માટે શુક્ર અને સૂર્ય ગ્રહ યુતિનો અસર તમામ રાશિઓ પર પણ જોવા મળશે. આ યુતિ સમયે ઘણી રાશિ પર સારો તો ઘણી રાશિ પર ખરાબ અસર જોવા મળશે. ચાલો જાણીએ શુક્ર અને સૂર્યના સંયોગની અસરને કારણે કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 

1. મેષ 
આ શુક્ર અને સૂર્યના સંયોગથી મેષ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. જણાવી દઈએ કે આ સંયોગ સમયે મેષ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે અને આ સમયે મેષ રાશિના લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખાસ કરીને આ દરમિયાન મેષ રાશિના જાતકોએ કોઈ નવો ધંધો ન કરવો જોઈએ. ઉપરાંત કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે પણ વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સાથે જ વેપારમાં મોટું નુકસાન થઈ શકે છે. આ યુતિ સમયે તમારી વાણી પર પણ નિયંત્રણ રાખો.

2. મિથુન 
આ શુક્ર અને સૂર્યના સંયોગથી મિથુન રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. મિથુન રાશિના લોકો માટે આ યુતિ જોખમી સાબિત થઈ શકે છે. કોઈ ચર્ચા, વાદ-વિવાદ કે ઝઘડાથી સાવધાન રહેવાની જરૂર છે આ સાથે જ આ સમયે કોર્ટના મામલામાં સાવધાની રાખવાની પણ જરૂર છે. મુસાફરી દરમિયાન ઇજાઓથી સાવચેત રહો અને સ્વાસ્થ્ય વિશે પણ સાવચેત રહો. આ સમયે વેપારમાં રોકાણ કરવામાં સાવધાની રાખો.

3. કર્ક 
કર્ક રાશિના જાતકો માટે પણ શુક્ર અને સૂર્યના સંયોગને લઈને સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને જે લોકો પ્રેમ સંબંધમાં છે તેઓએ આ સમય દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. આ યુતિ દરમિયાન જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. આ સિવાય વેપારમાં લેવડ-દેવડમાં સાવધાની રાખો અને આ સમયે વાહન ચલાવતી વખતે પણ ધ્યાન રાખો નહીંતર મોટો અકસ્માત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ