આગાહી / કડકડતી ટાઢ વચ્ચે ગુજરાતવાસીઓને મોટી રાહત: તો આ તારીખથી રાજ્યમાં ઠંડી ઘટી જશે, શું કહે છે હવામાન વિભાગ

The cold will decrease in Gujarat from January 26

સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આવતીકાલથી એટલે કે 26મી જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ