ઠંડીનો ચમકારો / દિવાળી નજીક આવતા ગુજરાતમાં ઠંડી જામી, જાણો આગામી 2-3 દિવસ કેવો રહેશે મોસમ 

 the cold snap will now increase in early november

ગુજરાતના ઉત્તર પૂર્વ જિલ્લાઓમાં વહેલી સવારથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ઓક્ટોબર અંતમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેથી નવેમ્બરની શરૂઆતમાંજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ