શિયાળાનું આગમન / ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડા પવનો ફુંકાવાનું શરૂ, નવેમ્બરની શરૂઆતમાં હવે ઠંડીનો ચમકારો વધશે

The cold snap will now increase in early November

ગુજરાતના ઉત્તર પૂર્વ જિલ્લાઓમાં વહેલી સવારથી ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનાના અંતમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેથી નવેમ્બરની શરૂઆતમાંજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ