ચમકારો / ગુજરાતમાં કંપાવી મૂકે તેવી ઠંડીની શરૂઆત, જાણો શું છે હવામાન વિભાગની આગાહી 

The cold snap has hit most of the city since the onset of winter

શિયાળાની ફુલગુલાબી ઠંડીથી શરૂઆત થતા મોટાભાગના શહેરમાં ઠંડીનો પારો ગગડ્યો,ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ