ડેમો / ગુજરાતના CMO કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર, લોકો આંગળીના ટેરવે CMOને કરી શકશે ફરિયાદ, VTV ન્યૂઝની ટીમે કર્યું LIVE ડેમોસ્ટ્રેશન

The CMO office has released the WhatsApp number VTV team has done a LIVE demonstration

ગુજરાતના લોકો હવે આંગળીના ટેરવે છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી શકશે. આ માટે CMO કાર્યાલયે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. VTVની ટીમે LIVE ડેમોનસ્ટ્રેશન કર્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ