કોવિડ 19 / આ રાજ્યના CMએ આપી ચેતવણી કહ્યું, "સુનામી જેવી હશે બીજી લહેર, સમજો નહીં તો થશે લોકડાઉન" 

The CM of this state warned,

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં તીવ્ર વધારો થવાને કારણે રાજ્ય સરકાર કડક બની છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો લોકો સુરક્ષાના પગલાઓનું પાલન નહીં કરે તો કોરોનાની બીજી લહેર સુનામી જેવી ભયંકર બની શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ