Video / સુરત શહેર અને દરિયા કિનારે નિસર્ગ વાવાઝોડાની નહિંવત અસર જોવા મળી

સુરત શહેર અને દરિયા કિનારે નિસર્ગ વાવાઝોડાની નહિંવત અસર જોવા મળી રહી છે. સુવાલી અને ડુમસમાં ભરતી સમયે જ દરિયામાં કરન્ટ જોવા મળ્યો છે. ભરતી ઉતરી જતા દરિયો શાંત થઈ ગયો છે. સુરતમાં 23થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. નિસર્ગ વાવાઝોડાની ઓછી અસર જોવા મળતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ