સારા સમાચાર / બાળકોનું વેક્સિનેશન ડિસેમ્બરના આ સમયગાળાથી શરૂ થઈ શકે છે, જાણો પહેલા કોને પ્રાથમિકતા મળશે

The children will be vaccinated from the first week of December

વિશ્વના અમુક દેશોએ બાળકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભારતમાં પણ ડિસેમ્બરની શરૂઆતમાં બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ શકે છે. જેમા ગંભીર બિમારી વાળા બાળકોને પહેલા વેક્સિન અપાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ