વડોદરા / કરજણ સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં પીડિતાના બાળકોને મળી મોટી સહાય, ડિસ્ટ્રીક્ટ લીગલ ઓથોરિટી આપશે વળતર

The children of the deceased woman received great help

વડોદરાના કરજણમાં સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર મહિલાના બાળકોને 27 લાખની સહાય આપવામાં આવી છે. જેમા ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વીસ ઓથોરિટી દ્વારા આ સહાય આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ