નિષ્ઠુર માતાએ કપડાં વગર કડકડતી ઠંડીમાં ત્યજી દીધેલી બાળકી માટે ડૉક્ટરો ભગવાન સાબિત થયા! | The child was saved by operation by a civil hospital

અમદાવાદ / નિષ્ઠુર માતાએ કપડાં વગર કડકડતી ઠંડીમાં ત્યજી દીધેલી બાળકી માટે ડૉક્ટરો ભગવાન સાબિત થયા!

The child was saved by operation by a civil hospital

રામ રાખે તેને કોણ ચાખે કદાચ આ કહેવત આજે સાર્થક થઈ હોય તેવું લાગી રહ્યું છે. માતાએ રોડ પર ત્યજી દીધેલી આ બાળકીને શિશુગૃહમાં રાખવામાં આવી હતી. બાળકીનાં આંતરડા બહાર હતા. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું . જેમાં ડૉક્ટરોને સફળતા મળી હતી. જાણો શું છે હકીકત.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ