બાળકની વ્યથા / VIDEO: ભગવાનજી મને નવી મમ્મી આપી દો....: ક્યૂટ બાળકીનો VIDEO વાયરલ, તમે પણ જુઓ

the child is fed up with his mother prays to god to change maa

તમે અવાર-નવાર જોયુ હશે કે જ્યારે માતા તેના બાળકને ભણાવવા બેસે છે તો બાળકો તેની માતાના મારથી કંટાળી જાય છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક આવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એટલો રસપ્રદ છે કે જેને સાંભળીને તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. આ વીડિયોમાં એક ક્યુટ બાળક તેની માતાથી એટલું કંટાળી જાય છે કે ભગવાનને પોતાની માતાને બદલવાની માંગ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ