શરમજનક / કોરોનામાં માનવતા થઇ શર્મસાર : માતાના શબ પાસે બે દિવસ ભૂખ્યુ બેસી રહ્યું બાળક, કોઇ ન આવ્યુ મદદે

The child has been starving for two days near the mother's corpse, no one has come to help

કોરોના વાયરસના કહેર વચ્ચે દેશમાંથી ડરાવણી તસવીરો સામે આવી રહી છે. હાલમાં જ પુણેમાં ઘરમાંથી 18 મહિનાનું બાળક મળ્યું જે પોતાની માતાની લાશ પાસે બેઠુ હતુ પરંતુ તેની મદદે કોઇ આવ્યુ નહોતું. 

બ્રેકિંગ ન્યૂઝ