ફાયદાની વાત / દુનિયાના આ 5 દેશોમાં મળે છે સસ્તું સોનુ, જ્યારે ભારતના આ રાજ્યમાં મળે છે સૌથી ઓછી કિંમતે

The cheapest gold is found in these 5 countries of the world

ભારતમાં સોનુ ખરીદવાને શુભ માનવામાં આવે છે પરંતુ વધતા જતા ભાવ સાથે સોનુ ખરીદવુ પણ અઘરુ બન્યુ છે. ત્યારે દુનિયાના કેટલાક દેશમાં ભારત કરતા સસ્તુ સોનુ મળે છે. આ 5 દેશ વિશે વિગતમાં જાણો અને સોનુ ખરીદતા પહેલા જાણી લેજો આ વાત.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ