પ્રશંસા / કેજરીવાલ સરકારની કામગીરી પર કેન્દ્રનું નીતિ આયોગ ઓળઘોળ, આ મુદ્દે કર્યા વખાણ 

The Centre's Niti Aayog prisaed the performance of the Kejriwal government on this front

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને ઉપરાછાપરી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં અરવિંદ કેજરીવાલનું સ્થાન મેળવવું, પછી દિલ્હી સરકારના આરોગ્ય વિભાગના સર્વેમાં 72 ટકાથી જેટલા લોકોએ ખાનગીની જગ્યાએ સરકારી હોસ્પિટલ તરફ વળવું અને હવે વધુ એકે કામગીરી માટે આપ સરકારની નીતિ આયોગ દ્વારા પ્રશંસા થવી તે કેજરીવાલ સરકારના અચ્છે દિન આવ્યા હોય તેવું દર્શાવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ