Ek Vaat Kau / સરકાર અને ખેડૂતો વચ્ચે વિરોધનું કારણ MSP આખરે છે શું?

છેલ્લા કેટલાય દિવસથી સરકાર અને ખેડૂતો વચ્ચે MSP મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દિલ્હીની સિંઘુ બોર્ડર પર ધામા નાખ્યા છે અને કૃષિ કાયદાને હટાવવાની માગ કરવામાં આવી રહી છે ત્યારે આ MSP ખરેખર છે શું? તેના વિશે વિગતવાર જાણકારી મેળવવી હોય તો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ