કાર્યવાહી / કેન્દ્ર સરકારે Google પર ફટકાર્યો રૂ.936 કરોડનો દંડ, જાણો કયા કારણોસર લેવામાં આવ્યા એક્શન

The central government slapped a fine of Rs 936 crore on Google

CCI (Competition Commission of India) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ગૂગલને નિર્ધારિત સમયમર્યાદામાં તેનું વર્તન સુધારવાનો નિર્દેશ આપ્યો છે. એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં આ બીજી વખત છે, જ્યારે CCIએ ગૂગલની વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ