Team VTV10:04 PM, 23 Jan 21
| Updated: 10:07 PM, 23 Jan 21
કેન્દ્ર સરકારે 13 સેક્રેટરીની નિમણુક કરી, જ્યારે 5 IAS અધિકારીને સ્પેશ્યલ સેક્રેટરી પદે બઢતી આપી છે.
કેબિનેટની નિયુક્તી સમિતિ (એસીસી)એ 13 આઈએએસ અધિકારીઓની સેક્રેટરી પદે નિમણૂંક કરી છે જેમાં 1985 ની મધ્યપ્રદેશ કેડરના આઈએએસ અધિકારી દિપક ખંડેકરની આદિમજાતિ બાબતોના સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ છે, સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલા 13 આઈએએસના નામ નીચે પ્રમાણે છે.
કેબિનેટ નિયુક્તી સમિતિએ નીચેના પાંચ આઈએએસ અધિકારીઓની સ્પેશિયલ સેક્રેટરી તરીકે પણ નિયુક્તી આપી છે.