બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / બ્રિટન જઇ રહેલા ભારતીય નાગરિકોને લઇ કેન્દ્રએ કરી એડ્વાઇઝરી જાહેર, કહ્યું 'સતર્ક રહેજો'
Last Updated: 01:59 PM, 6 August 2024
યુનાઇટેડ કિંગડમના કેટલાક ભાગોમાં રમખાણોની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય હાઇ કમિશન દ્વારા નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. ભારત સરકારે બ્રિટનના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસ કરતા પહેલા નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય બ્રિટનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ADVERTISEMENT
Indian travellers would be aware of recent disturbances in some parts of the United Kingdom. The High Commission of India in London is closely monitoring the situation. Visitors from India are advised to stay vigilant and exercise due caution while travelling in the UK. It is… pic.twitter.com/0t1f35qU3G
— ANI (@ANI) August 6, 2024
વધુ વાંચોઃ બાંગ્લાદેશમાં તખ્તાપલટ થતા જ દેશના આ રાજ્યમાં લાગુ થયો નાઇટ કર્ફ્યુ, ડેપ્યુ. CMનું એલાન
ADVERTISEMENT
જારી કરાયેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય પ્રવાસીઓએ યુનાઈટેડ કિંગડમના ભાગોમાં તાજેતરની ખલેલથી વાકેફ રહેવું જોઈએ. લંડનમાં ભારતીય હાઈ કમિશન પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતના પ્રવાસીઓએ યુકેમાં મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. તેને સલાહ આપવામાં આવે છે કે સતર્ક રહો અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા સ્થાનિક સમાચારો અને સલાહોનું પાલન કરો અને જ્યાં વિરોધ ચાલી રહ્યો હોય તેવા વિસ્તારોને ટાળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.