Video / બનાસકાંઠાના પાલનપુરમાં ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે આવ્યા, 4 તોલા સોનું અને ચાર લાખની ચોરી કરી

બનાસકાંઠાના પાલનપુરમાં ચોરીની ઘટનાના CCTV સામે આવ્યા છે. પાલનપુરના ચડોતરમાં થયેલી બે ચોરીની ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ત્રણ શખ્સો એક દુકાનનું તાળું તોડી અંદર જઇ રહ્યાં છે. શખ્સોએ એક દુકાન અને બે મકાનમાં ચોરી કરી હતી. જેમાં મકાનમાંથી 4 તોલા સોનું અને ચાર લાખની ચોરી કરી હતી. ત્યારે હાલ પોલીસે CCTVના આધારે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ