સહાયતા / આ રાજ્યમાં પૂરના લીધે થયું ભયંકર નુકસાન, દિલ્હી CM કેજરીવાલે 15 કરોડની મદદની ઓફર કરી

The catastrophic floods in the state, CM Kejriwal offered Rs 15 crore

સીએમ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે પૂરના કારણે હૈદરાબાદમાં ભારે વિનાશ થયો છે. દિલ્હીની જનતા સંકટની આ ઘડીમાં હૈદરાબાદથી તેમના ભાઇ-બહેનો સાથે ઉભા છે.તેલંગાણામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ