Ek Vaat Kau / શું ફરી આવશે લોકડાઉન? Omicron તો જબરો વકર્યો જુઓ ક્યાં-ક્યાં શું હાલત?

સમગ્ર વિશ્વમાં કોરોનાના વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. તો કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોન ખુબ જ ફેલાઇ રહ્યો છે. તેને લઇને કોરોનાના 2 વર્ષ બાદ હવે ફરી સંકટના વાદળો મંડરાઇ રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસોને જોતા ચીને પશ્ચિમી શિયાન શહેરમાં લોકડાઉન લગાવી દીધું છે. તો ભારતમાં પણ નાઇટ કર્ફ્યુને લઇને કેટલાક રાજ્યો દ્વારા નિર્ણયો લેવાઇ રહ્યા છે. તો શું ભારતમાં પણ ફરી લોકડાઉન આવશે? આ અંગે જાણો વિશેષ માહિતી Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ