હાથના કર્યા હૈયે વાગ્યા / પેપ્સિકોએ ભારતમાં જે કેસ દાખલ કર્યો હતો તે પોતે જ હારી ગઈ, ચૂકવવું પડશે કરોડોનું વળતર

The case on which PepsiCo filed in India was lost and will now have to pay crores of rupees

મેગફેસ્ટ બેવરેજીસ કંપનીને હવે કોર્ટ દ્વારા ટ્રેડમાર્ક 'માઉન્ટન ડ્યૂ' નો ઉપયોગ કરવા માટે કાયદેસર મંજૂરી આપવામાં આવી છે. પેપ્સિકો કંપની હાલમાં માઉન્ટેન ડ્યુના મામલે પોતાનું ટાઇટલ હારી ચૂકી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ