કાર્યવાહી / પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ ચોરી થઇ રહ્યાનો વીડિયો સામે આવ્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્શનમાં, લીધો આ મોટો નિર્ણય

The case of Saurashtra University exam video going viral

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન ચોરી થયાનો વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી એક્શનમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરીને લઇ કૉલેજ સંચાલકો પાસેથી ખુલાસો માંગવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ