મુશ્કેલી વધી / મોરબીના MLA કાંતિ અમૃતિયાની જીતનો મામલો ગુજ. હાઈકોર્ટમાં પહોંચ્યો, બંને પક્ષકારો, ચૂંટણીપંચ, સરકારને નોટિસ ઈશ્યુ

The case of Morbi MLA Kanti Amritya's victory is unknown. Reached the High Court

થોડા સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીત થઈ હતી. ત્યારે કાંતિ અમૃતિયાની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ