બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The case of Morbi minor being kidnapped and raped in the year 2019

ચુકાદો / મોરબીની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં અમદાવાદના નરાધમને સજા, જાણો કોર્ટે કેટલાં વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

Dinesh

Last Updated: 06:18 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીની સગીરાનું વર્ષ 2019માં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસ મામલે પોક્સો અદાલતે આરોપી સચિન ચુનારાને 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ ફટકાર્યો છે

  • સગીરાનું વર્ષ 2019માં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસનો મામલો
  • મોરબીમાં રહેતી સગીરાનું અમદાવાદના નરાધમે આચર્યું હતું દુષ્કર્મ
  • આરોપી સચિન ચુનારાને 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ


મોરબીમાં સગીરાનું વર્ષ 2019માં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસ મામલે અદાલતે કડક વલણ અપનાવ્યું છે. મોરબીમાં રહેતી સગીરાનું અમદાવાદના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. 

આરોપીને 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ 
દુષ્કર્મના આરોપી સચિન ચુનારાને 10 વર્ષની કેદ તથા 10 હજારનો દંડ કોર્ટે ફટકાર્યો છે. પોક્સો અદાલતે ભોગ બનનારને રૂપિયા 4 લાખ કંપેન્સેશન ચૂકવવા પણ આદેશ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં વિવધ કેસમાં 5 આરોપીઓને સજા ફટકારી છે. તેમજ આરોપી દંડ ન ભરે તો નવ માસની વધુ કેદની સજા ફટકારવામાં આવી છે. 

9 મૌખિક પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવા
સુત્રો પાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પોસ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય યુવતીને આરોપી લલચાવીને અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની મરજી વિરૂદ્ધ આરોપીએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું, જે સમગ્ર મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીની પોલીસે અટકાયત કરી હતી. મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટે 9 મૌખિક પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ  આરોપીને સજા ફટકારવામાં આવી છે 
 

સંકળાયેલા મુદ્દાઓ

Morbi Rape Case Rape Case morbi news આરોપીને સજા દુષ્કર્મ કેસ morbi Rape Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ