લવ જેહાદ / અમદાવાદમાં હચમચાવી નાખે તેવો લવ જેહાદનો કિસ્સો : યુવકે હાથે બ્લેડ મારી અંગત ફોટો-વીડિયો મંગાવ્યા..

The case of Love Jihad came up in Ahmedabad

અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વિધર્મી યુવકે યુવતીને બ્લેકમેઈલ કરી લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ