કાવતરું / હાર્દિક પટેલનાં પોસ્ટર પર શાહી લગાવનાર આગેવાનની કાર સળગી, બદલો લેવાયાની શંકાએ નોંધાવી પોલીસ ફરિયાદ

The car of the protagonist who put ink on Hardik Patel's poster caught fire,

Hardik Patel ભાજપમાં જોડાયા બાદ તેના પોસ્ટર ઉપર કાળી શાહી લગાવનાર આગેવાનની કાર સળગી, ઊંઝા બસ સ્ટેન્ડ નજીક પાર્ક કરી હતી કાર

બ્રેકિંગ ન્યૂઝ